હવે OYO જેવી હોટેલમાં લોકલ આઇડી ધારકો પર આવશે પ્રતિબંધ, જાણો સુરત પોલીસ કમિશ્નરે સરકારને શું ભલામણ કરી

OYO hotel in surat: સુરત સહીત રાજ્યભરમાં મોટા ભાગના યુવકો અને યુવતીઓ પોતાના અંગત પળો મળવા માટે જતા હોઈ છે.પરંતુ ક્યારેક તેઓના અણબનાવના કારણે ગુનાહિત…

OYO hotel in surat: સુરત સહીત રાજ્યભરમાં મોટા ભાગના યુવકો અને યુવતીઓ પોતાના અંગત પળો મળવા માટે જતા હોઈ છે.પરંતુ ક્યારેક તેઓના અણબનાવના કારણે ગુનાહિત પ્રવૃતિઓ આચરી હોઈ તે પ્રકારની ઘટના પણ સામે આવતી હોઈ છે.તો કેટલાક કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ પણ થતી હોઈ છે.તો જેને ધ્યાને રાખીને એક જાગૃત નાગરિક(OYO hotel in surat) દ્વારા શહેરના સ્થાનિક આઈડી ધારકોને પ્રવેશ નહિ આપવા રજૂઆત કરવામાં આવી હતી.જેને ધ્યાને લેતા શહેર પોલિશ કમિશનર દ્વારા કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યા છે.તો આવો જાણીએ શું છે તે નિયમો..

શહેરી વિસ્તારમાં સ્પા અને કપલ બોક્સના નામે ગેરકાયદેસર અનૈતિક પ્રવુતિઓ ચાલતી અનેક વાર જોવા મળી છે. જોકે આવા ચાલતા ગેરકાયદે કપલ બોકસ પર પોલીસ કાયદાકીય પગલાં લઈ રહી છે.પરંતુ મેનેજર અને માલિકના મિલીભગતના કારણે આ પ્રકારની ઘટના બનતી હોઈ છે.

હોટેલ કાફે અથવા તો ગેસ્ટ હાઉસમાં કોઈ ફરિયાદ દાખલ થાય તો તેના માટે ત્યાં કામ કરતા મેનેજર તથા માલિક પાર કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર સંપર્ક થયા બાદ તરુણ તરુણીઓ, યુવક યુવતીઓ તેમજ પરણિત યુગલો બહાર કોઈ જોઈ ના જાઈ તે માટે પોતાની અંગત પળો માણવા કપલબોક્સ,કાફે,હોટેલ અથવા તો ગેસ્ટ હાઉસમાં જતા હોઈ છે તો અમુક વાર આ લોકોના નામ સરનામાં અથવા આઈડી કાર્ડના કોઈ ઠેકાણા હોતા નથી.ત્યારે જો કોઈ ઘટના સર્જાય છે તો આવા કેસમાં હોટેલના મલિક અને મેનેજર પર કાર્યવાહી કરવામાં આવશે.

કાફે,કપલબોક્સ,હોટેલ,ગેસ્ટ હાઉસ જોઈ જગ્યાની ઓયોમાં ફરજીયાત નોંધણી કરાવવી જોશે.તેમજ અલગ અલગ ભાગોમાં સીસીટીવીની દેખરેખ હોવી ઝરૂરી છે.

ઉપરોક્ત આવનાર લોકોમાં છોકરીની વય 18થી ઉપરની હોવી ઝરૂરી છે.તેમજ છોકરાની વય 21થી ઉપર હોવી જોઈએ.જો આ વયથી નીચેના લોકોને એન્ટ્રીઆપવામાં આવશે તો તેના માટે હોટેલના મેલીજો તેમજ મેનેજર જવાબદાર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *