બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જોહ્નસનને કોરોના વાયરસ પોઝીટીવ આવ્યો છે અને તે જાતે ક્વોરેન્ટાઇન હેઠળ છે પરંતુ તે બ્રિટનમાં ફાટી નીકળેલા કોરના મુદ્દે સરકારનું નેતૃત્વ કરશે. જ્હોન્સને કહ્યું “છેલ્લા 24 કલાકમાં મારામાં હળવા લક્ષણો દેખાયા છે અને કોરોના વાયરસ નો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે,” . “હવે હું જાતે આઈસોલેશન હેઠળ છું. પરંતુ અમે આ વાયરસ સામે લડતાં હોવાથી સરકારને વીડિયો કોન્ફરન્સ દ્વારા આગળ વધારીશ.” (ગાય ફોકનબ્રીજ અને કેટ હોલ્ટન દ્વારા અહેવાલ)
હવે આ દેશના પ્રધાનમંત્રી પણ કોરોના વાઇરસ પોઝીટીવ
