આજના શનિવારના દિવસે કષ્ટભંજન દેવનો આ મંત્ર બોલો અને મેળવો ધન અને સ્વાસ્થ્યની ચિંતાથી છુટકારો

વૃષભ:જીવનને પોઝિટિવ દૃષ્ટિથી જીવવાની કોશિશ કરો, જેથી તમારી અંદર ચાલી રહેલી ગેરસમજણ દૂર થશે. ધર્મ અને અધ્યાત્મ તરફ તમારો વિશ્વાસ પણ વધશે. જે તમને માનસિક…

વૃષભ:જીવનને પોઝિટિવ દૃષ્ટિથી જીવવાની કોશિશ કરો, જેથી તમારી અંદર ચાલી રહેલી ગેરસમજણ દૂર થશે. ધર્મ અને અધ્યાત્મ તરફ તમારો વિશ્વાસ પણ વધશે. જે તમને માનસિક સુખ શાંતિ આપશે. બાળકોએ પોતાના અભ્યાસમાં વધારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે. ફાલતૂ કામ તરફથી તમારું ધ્યાન હટાવો. કોઇ નજીકના સંબંધી કે મિત્ર સાથે સામાન્ય વાતને લઇને ઝગડોથઇ શકે છે.

કોઈ પણ મંગળવાર થી પ્રયોગ ચાલુ કરવો.સામે બાજટ ઉપર લાલ વસ્ત્ર પાથરી તેને લાલ અગર આંકડા ના ફૂલ થી સજાવી તેનાપર હનુમાનજી ની મૂર્તિ અગર યંત્ર મૂકી તેના પર ફુલનો હાર (આંકડાની માળા) ચડાવવા.દીવો અગરબત્તી પ્રગટાવવા પૂજા કરવી. મંત્ર જાપ કરવા.મંત્ર જાપ પૂર્ણ થયે  સામગ્રી નદી-તળાવ માં વિસર્જન કરવું .: ૐ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ ફ્ટ સ્વાહા

કર્ક:આજે મનોરંજન સંબંધિત કામમાં સમય પસાર થવાથી તમે પોતાને પ્રચુર ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. ઘરની જરૂરિયાત સંબંધિત કાર્યોમાં વ્યસ્ત રહેશો. ઘરમાં ચોરી થવાની સંભાવના છે. કોઇ ઉપર આક્ષેપ કરવાની જગ્યાએ તમારી વસ્તુઓને સારી રીતે સંભાળીને રાખો.

કન્યા:કોઇ સમાજસેવી સંસ્થામાં તમારું વિશેષ યોગદાન તમને સમાનમાં માન-સન્માન વધારશે.. તમારા પોતાના વ્યક્તિગત કામ આજે સારી રીતે પૂર્ણ થઇ જશે. કોઇ અજાણ વ્યક્તિ સાથે ઝગડામાં પડશો નહીં. તેમના કારણે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે તેવી શક્યતા છે.

વૃશ્ચિક:ઘરના વડીલ વ્યક્તિઓ સાથે સારો સમય પસાર થશે. તેમના અનુભવોને તમને જીવન જીવવામાં કામ લાગશે. સ્વાસ્થ્યમાં હળવી પરેશાની રહેવાના કારણે તમારા થોડાં કામ પુરા થઇ શકશે નહિ. તણાવને તમારા ઉપર હાવી થવા દેવો નહીં.

મકર:સામાજિક કાર્યકર્તાઓ સાથે તેમની ગતિવિધિઓમાં પૂર્ણ સહયોગ કરવો તમને ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરાવશે. તમારા વ્યક્તિત્વ સામે તમારા વિરોધીઓ પડી જશે.  કોઇપણ યોજના બનાવતાં પહેલાં તેના ઉપર સારી રીતે વિચાર કરવો જરૂરી છે. થોડી ભૂલ પણ તમારા માટે નુકસાનનું મોટું કારણ બની શકે છે.

મીન:આજે તમારો દિવસ પરિવારના લોકોની સુખ-સુવિધાની દેખરેખના  કાર્યોમાં પસાર થશે. જેનાથી પરિવારના સભ્યો પોતાની જાતને વધારે સુરક્ષિત અનુભવ કરશે. ક્યારેક તમારો જિદ્દી સ્વભાવ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. તમારા સ્વભાવમાં સરળતા જાળવી રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *