કીયારા અડવાણીને ગમે છે આ સેક્સ પોઝીશન, કીયારાએ કહ્યું- સેક્સ પહેલા મને…

આજકાલ બોલિવૂડમાં ઘણી બધી હિરોઈનો નવા નવા ફિલ્મો દ્વારા ડેબ્યૂ કરે છે, જેમાં ઘણી બધી અભિનેત્રીઓ પણ ડેબ્યૂ કરે છે ત્યારે આજકાલ ખૂબ જ હોટ અને બ્યુટીફૂલ તેમજ ચાર્મિંગ અભિનેત્રી કિયારા અડવાણી ખૂબ જ ચર્ચામાં છે. કિયારા અડવાણીએ પોતાની એક્ટિંગ અને તેની સ્માઈલ દ્વારા કરોડો ચાહકો નું દિલ જીતી લીધું છે. આપને જણાવી દઇએ કે કિયારા અડવાણી હાલ બોલિવૂડની એક સકસેસફૂલ અભિનેત્રી છે કે જેને ઘણી બધી હિટ ફિલ્મ બોલીવુડ ને આપી છે.

આમ તો કિયારા અડવાણી ક્યારેય કોઈપણ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં કે કોઈપણ મુદ્દે નિવેદન આપવામાં ક્યારેય ગભરાતી નથી. જે પણ હોય તે હમેશા સાચું કહેવામાં માને છે. કીયારા બોલીવુડની એક માત્ર અભિનેત્રી છે કે જેણે હમેશા સમયસર અને મેહનતથી સેટ પર પણ નિર્ભયપણે રહે છે.

હાલ માજ એક ઈન્ટરવ્યુ દરમિયાન કિયારા અડવાણી સવાલના જવાબ આપી રહી હતી. ત્યારે તેને એક એવો સવાલ પૂછાયો કે જેનો તેણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જવાબ આપી દીધો. તમે જાણીને દંગ રહી જશો. સવાલ કઈક આવો હતો કે, એવી કઈ ત્રણ વસ્તુઓ છે જેને તે સેક્સ કરતા પણ વધુ સારી ગણે છે. કિયારાએ ફટાક દઈને જવાબ આપ્યો. કિયારાએ કહ્યું કે તેને સેક્સ કરતા પણ વધુ પ્રિય છે…પિઝા, શોપિંગ અને સારી ફિલ્મ. સ્પષ્ટ છે કે જેવો સવાલ હતો તેવો જ જવાબ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *