આ પેઇન્ટિંગમાં છુપાયેલા છે 13 ચહેરા, દુનિયાના માત્ર પાંચ લોકો શોધી શક્યા છે

જ્યારે પણ આપણે અજીબોગરીબ ચિત્રો જોઈએ છીએ ત્યારે થોડીવાર માટે આપણી નજર ત્યાંને ત્યાં જ રહી જાય છે. ઓપ્ટિકલ ઇલ્યુઝન(Optical illusion) વાળા ચિત્રો લોકોના મગજ…

જ્યારે પણ આપણે અજીબોગરીબ ચિત્રો જોઈએ છીએ ત્યારે થોડીવાર માટે આપણી નજર ત્યાંને ત્યાં જ રહી જાય છે. ઓપ્ટિકલ ઇલ્યુઝન(Optical illusion) વાળા ચિત્રો લોકોના મગજ સાથે રમે છે. સરળતાથી જવાબ આપી દેવો દરેક માટે સરળ નથી હોતું. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઓપ્ટિકલ ઈલ્યુઝનની તસવીરોએ લોકોને મૂંઝવણમાં મૂકી દીધા છે. તો ચાલો આ પોસ્ટમાં અમે તમને એક તસવીર બતાવીએ. જેમનું મન થોડું તીક્ષ્ણ હોય છે, તેઓ આવા જટિલ પ્રશ્નોના જવાબ ઝડપથી આપી દે છે, પરંતુ કેટલાક લોકો ઓપ્ટિકલ ઇલ્યુઝનનો ફોટો સમજી શકતા નથી.

સોશિયલ મીડિયા પર એક નવી તસવીર સામે આવી છે. વાયરલ થઇ રહેલ આ પેઇન્ટિંગમાં કુલ 13 ચહેરાઓ છુપાયેલા છે. આ તસવીર જોઈને મોટા ભાગના લોકો મુંઝવણમાં મુકાઈ ગયા છે. વાસ્તવમાં, ચિત્રમાં કુલ 13 ચહેરાઓ છે. તમારે આ પેઇન્ટિંગમાં બનાવેલા તમામ ચહેરા શોધવા પડશે. તમને જાણીને નવાઈ લાગશે કે ડઝનેક વખત તસવીર જોયા પછી પણ લોકો તમામ ચહેરાઓ શોધી શકતા નથી.

સૌ પ્રથમ આ 4 ચહેરા પેઇન્ટિંગમાં જોવા મળે છે, જે સરળતાથી મળી જાય છે:
આ ચાર ચહેરાઓ પહેલા જોવામાં આવે છે અને યુઝર્સ તેમને સરળતાથી શોધી શકે છે. ચહેરા મોટા છે અને તેમનું સ્થાન ખડકો અને ઘાસની વચ્ચે છે. આ એટલા માટે છે કારણ કે આપણી આંખો એવી વસ્તુઓને પકડે છે જે પહેલા કેન્દ્રમાં હોય છે અને જે કદમાં મોટી હોય છે.

ત્યાર પછી તમને જોવા મળશે વધુ ત્રણ ચહેરાઓ:
ચાર ચહેરા શોધ્યા પછી, તમે વધુ ત્રણ ચહેરા જોશો. આ ચહેરા સાંકડા છે અને ઝાડીઓ અને ડાળીઓ વચ્ચે છુપાયેલા છે.

આ પેઇન્ટિંગમાં કુલ 13 ચહેરાઓ છે:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *