બે માથા અને છ પગ વાળા આ નવજાત કાચબાને જોઇને વૈજ્ઞાનિકો પણ ડગમગી ગયા- જુઓ વાયરલ વિડીયો

વાયરલ(Viral): તમે બધાએ આજ સુધી કાચબાને ઘણી વાર જોયો હશે, પરંતુ તે એક માત્ર જ માથું ધરાવતો કાચબો હશે! પરંતુ આજે અમે તમને બે માથાવાળો…

વાયરલ(Viral): તમે બધાએ આજ સુધી કાચબાને ઘણી વાર જોયો હશે, પરંતુ તે એક માત્ર જ માથું ધરાવતો કાચબો હશે! પરંતુ આજે અમે તમને બે માથાવાળો કાચબો(Two-headed tortoise) બતાવવા જઈ રહ્યા છીએ. જી હાં, હાલમાં એક વીડિયો ખૂબ જ વાયરલ(Viral videos) થઈ રહ્યો છે. જેમાં નાના કાચબાના બે માથા જોઈ શકાય છે. આ વીડિયોમાં જોવા મળી રહેલા કાચબાને જોઈને તમે દંગ રહી જશો.

વિજ્ઞાન આ બે માથાવાળા કાચબાની દુર્લભ સ્થિતિને બાયસેફલી કહી રહ્યું છે. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં દેખાતો નવજાત કાચબો બે જોડેલા જોડિયા કાચબા જેવો દેખાય છે, જેના માથા અને છ પગ અલગ-અલગ છે પરંતુ ઉપરનો ભાગ એક જ છે.

હવે સામાન્ય લોકો આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કે, આ વિચિત્ર કાચબાને જોઈને માત્ર દર્શકો જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો પણ દંગ રહી જાય છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કાચબો છે પરંતુ તેના બે માથા અને છ પગ છે.

આ કાચબાને જોઈને લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તે જ સમયે, કેટલાક સામાન્ય લોકોનું કહેવું છે કે આવી સ્થિતિમાં કાચબાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જોવામાં આવે તો આવા વિડીયો સામાન્ય રીતે જોવા મળતા નથી, તેથી દર્શકોને આ વિડીયો ખુબ જ પસંદ આવે છે. લોકો આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *