Poonam ki rat with Jaysinh Gadhavi : આ વર્ષે ભારે વરસાદ વચ્ચે પણ નવલી નવરાત્રીમાં સુરતીઓ મનમુકીને ગરબા રમ્યા, જો કે ગરબા પ્રેમીઓ માટે ૧૦ દિવસ બાદ પણ હજી એક દિવસ બાકી છે અને એ છે શરદ પૂર્ણિમા. ખેલૈયાઓ માટે આ વર્ષનો છેલ્લો દિવસ છે ગરબા રમવાનો ત્યારે શરદ પુનમના દિવસે સુરતના મોટા વરાછામાં શરદ પૂર્ણિમાના દિવસે પ્રખ્યાત સિંગર જયસિંહ ગઢવીના સુર સાથે પૂનમ કી રાત ગરબા રાત્રિનું આયોજન થવા જઈ રહ્યું છે.
25000 થી વધુની કેપીસીટી ધરાવતા આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખેલૈયા મનમુકીને ગરબા કરી શકશે, આ સાથે જ સીસીટીવી કેમેરાથી સજ્જ મોટા વરાછા સુરતના કેપિટલ લોન્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં અનેક ઘણી સુવિધાઓ પણ છે જેમાં અલગ અલગ સ્થળ પર સેલ્ફી પોઈન્ટ, ફાયર અને મેડીકલ સેફટી, સુરતી ખાણીપીણીના વિવિધ સ્ટોલ, એટલું જ નહી ટીવી અને સમાચાર ચેનલો પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે, ગરબા ખેલૈયાઓ માટે આકર્ષક ઇનામો પણ રાખવામાં આવ્યા છે. જો તમે પણ આ નવરાત્રીનો લાસ્ટ ડે મિસ ન કરવા માંગતા હોવ તો ઝટ ઝટ બુકીગ કરવો પૂનમની રાત વિથ જયસિંહ ગઢવી… પાસ બુકિંગ માટે ફોન કરો: 84213 84213 , 9373 50073
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App