હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને ખુબ આશ્વર્ય થશે. ભારતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રતન ટાટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની લવ સ્ટોરની કહાની જણાવી હતી. તેમણે સ્વીકાર્યુ હતુ કે, ગ્રેજ્યુએશન પછી લૉસ એન્જેલસમાં કામ કરતી વખતે તેમના લગ્ન થઈ જ ગયા હતા. આવો જાણીએ શું છે તેમની લવ સ્ટોરી?
શું કહે છે રતન ટાટા ?
ટાટા ગ્રુપનાં ચેરમેન રતન ટાટાએ પ્રેમ વિશેની અંગત માહિતી શેર કરી છે. ટાટાએ ફેસબુક પેજ ‘હ્યુમ્ન્સ ઓફ બોમ્બે’ પર લખ્યું હતું કે, લોસ એન્જલસમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓએ 2 વર્ષ આર્કિટેક્ચર કંપનીમાં નોકરી કરી હતી. તેઓને નોકરી ખુબ સારી લાગી ગઈ હતી. તેઓની પાસે પોતાની કાર હતી.
વર્ષ 1962નો સમય ખુબ સારો રહ્યો હતો ત્યારે જ એમને લોસ એન્જલસમાં એક યુવતીની સાથે પ્રેમ થયો હતો. તેઓએ લગ્ન કરવાનું વિચારી જ રહ્યાં હતાં તેમજ આ જ સમયે દાદીની તબિયત બગડતાં તેઓએ ભારત આવવાનો નિર્ણય લેવો પડ્યો હતો. તેઓ એમની સાથે લગ્ન કરવા માંગતા હતાં પરંતુ તે સમયમાં ભારત – ચીન વચ્ચે યુદ્ધને લીધે તેમના માતા પિતા માન્યા નહિ. આની સાથે જ તેઓના સબંધમાં પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle