Engineers Recruitment 2025: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે 900 થી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ gpssb.gujarat.gov.in ની મુલાકાત (Engineers Recruitment 2025) લઈને અરજી કરી શકે છે.આ ભરતી માટે ફોર્મ ભરવાનો સમય 17 મેથી શરૂ થયો છે અને ફોર્મ ભરવા માંગતા ઉમેદવારો 10 જૂન 2025 સુધી રાજી કરી શકે છે. તો તમે પણ જો આ નોકરી મેળવવા માંગતા હોય તો નીચે આપેલી વિગતો જોઈને જલ્દીથી ફોર્મ ભરી દયો
શૈક્ષણિક લાયકાત:
સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
પગાર:
પાંચ વર્ષ માટે કરારના આધારે: દર મહિને રૂ. 26000
પાંચ વર્ષ પછી: રૂ. 25,500થી – રૂ. 81000 પ્રતિ માસ
ઉંમર મર્યાદા:
ન્યૂનતમ: 18 વર્ષ
મહત્તમ: 33 વર્ષ
ફી:
સામાન્ય: 100 રૂપિયા
SC, ST, SEBC, PWD, ભૂતપૂર્વ સૈનિકો: મફત
પસંદગી પ્રક્રિયા:
લેખિત પરીક્ષાના આધારે
કેવી રીતે અરજી કરવી:
સત્તાવાર વેબસાઇટ gpssb.gujarat.gov.in ની મુલાકાત લો.
ઓનલાઈન અરજી કરો લિંક પર ક્લિક કરો.
મૂળભૂત વિગતો દાખલ કરીને લોગિન ઓળખપત્રો જનરેટ કરો.
જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
તેનું પ્રિન્ટઆઉટ રાખો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App