પેન્ટ પહેર્યા વગર જ પત્રકાર વાંચી રહ્યો હતો સમાચાર, ભૂલમાં કેમેરો નીચે જતા દેખાઈ ગયું આવું- જુઓ વિડિયો

ઘરમાં ઓફિસનું કામ કરવું એ ખુબજ મજાની વાત હોય છે. ઓફિસમાં કલાકો દરમિયાન પથારી કે સોફા પર આરામથી સુઈ ને કામ કરવું, ખૂબ ખાવું અને જે મનમાં આવે તે પહેરવું.પરંતુ આ મજા એવા લોકો માટે નથી જે ટીવી માં કામ કરે છે અને જેમને લાઈવ રિપોર્ટિંગ આપવું પડે છે. એ બી સી ન્યુઝ ના રિપોર્ટર સાથે પણ કંઈક આવું જ થયું છે જેને જોઈ દરેક કોઈ વ્યક્તિ હેરાન રહી ગયું છે. રીપોર્ટર વીલ રિવ મંગળવારે ગુડ મોર્નિંગ અમેરિકામાં એક એવા સેગમેન્ટ વિશે જોવા મળ્યા. તેમને લાઈવ પ્રસારણ દરમિયાન પહેર્યા વગર જ દેખાયા.

સીએનએન અનુસાર ૨૭ વર્ષીય રિવ એ ઘરેથી પ્રસારણ કર્યું, એ વખતે તેમણે પોતાના કેમેરા નું સેટિંગ કર્યું. તેમણે કેમેરો એવી રીતે ગોઠવ્યો જેનાથી તે પોતાની જાતને કમર સુધી દેખાડી શકે. પરંતુ એવું ન થઈ શક્યું. જ્યારે તેઓ પેન્ટ પહેર્યા વગર બે ચા તો તેના પગ સાફ રીતે દેખાઈ રહ્યા હતા. ભીલ શરૂઆતમાં ગુડ મોર્નિંગ અમેરિકામાં એક આખો સૂટ પહેરેલા દેખાયા પરંતુ દર્શકોએ ધ્યાન આપ્યું કે શૂટ જેકેટના નીચેનું પેન્ટ પહેર્યું ન હતું. આ વીડિયો ટ્વિટર પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

જુઓ વિડિયો

વિડીયો વાયરલ થયા બાદ હવે સોશિયલ મીડિયા પર સ્વીકાર્યું કે એમણે જેકેટની નીચે કશું પહેર્યું નહોતું. તેઓ વર્કઆઉટ કર્યા બાદ લાઈવ ટીવી પર આવ્યા હતા.

આવું પહેલીવાર નથી થયું, વિલ ના પહેલા એક મહિલા રિપોર્ટર સાથે આવું જ થયું હતું. લાઈવ રિપોર્ટ દરમિયાન મહિલા રિપોર્ટરના પાછળ તેના પિતા આવી ગયા હતા. એ સમયે તેમણે શર્ટ પહેર્યો ન હતો. તેમનો આ વીડિયો પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *