શ્રીદેવીના મોતને લઈને આવ્યો મોટો ખુલાશો, જાણો ખરેખર થયું શું હતું ?

કેરલમાં પોતાની સૂઝબૂજ માટે જાણીતા જેલ બીજીપી અને આઇપીએસ અધિકારી ઋષિરાજસિંહ એક ચોંકાવનારો અને મોટો ખુલાસો કર્યો છે. પોતાના એક મિત્રના આલે તેણે આ પ્રકારનો દાવો કર્યો છે તેના દોસ્ત ડોક્ટર ઉમાડથનને ભારતના જાણીતા ફોરેન્સિક સર્જન તેમજ ક્રાઈમ અને મર્ડર હિસ્ટ્રી ઉકેલનાર ઉસ્તાદ તરીકે જાણીતા છે. આ શખ્સને કેરળ સરકાર પણ સારી રીતે જાણે છે.

હવે આ આઇપીએસ અધિકારીએ આ ક્રાઈમ કેસ માસ્ટર ના હવાલે શ્રીદેવીના મોત પર મોટો ખુલાસો કર્યો છે. એક જાણીતા અંગ્રેજી અખબાર અનુસાર ઋષિરાજસિંહ કહ્યું કે, મારા મિત્ર ડોક્ટર ઉમાડથન ને શ્રીદેવીના મોત વિશે પૂછ્યું હતું પરંતુ તેના જવબે મને મોટો ઝટકો આપ્યો હતો.

ડોક્ટર ઉમાડથન ને કહ્યું કે તેણે આખા મામલાને ખૂબ નજીકથી જોયો છે. તેણે આ બાબત પર રિસર્ચ કર્યું ત્યારે ઘણા એવા ખુલાસા થયા અને સબૂત હાથ લાગ્યા કે જેમાં ખબર પડી આ મોત કોઈ પ્રકારના એક્સિડન્ટથી નથી થયું. તેના હાથ લાગેલા સબૂત માં એવા પુરાવા સામે આવ્યા કે આ મળવાની પૂરેપૂરી સંભાવના છે.

રુશીરાજ એ એક લેખ લખ્યો હતો એમાં પણ આ ક્રાઈમ માસ્ટર વિશે ઉલ્લેખ કર્યો હતો. રુશીરાજ એ લખ્યું હતું કે, મારા મિત્રે જણાવ્યું કે કોઈપણ નશામાં ધૂત માણસ કોઈ પણ પરિસ્થિતિમાં લગભગ એક ફૂટ ઊંડા બાથટબમાં ડૂબી ન શકે. ઉલ્લેખનીય છે કે, પાછલા વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ મુંબઈની એક હોટલમાં શ્રીદેવીનું મોત થયું હતું. ત્યારે એના મોતનું કારણ એક દુર્ઘટના તરીકે બતાવવામાં આવ્યું હતું.

જેલ ડીજીપીએ પોતાના મિત્રના હવાલે લેખમાં લખ્યું છે કે, આ સંભવ જ નથી કે કોઈ એક ઊંડા બાથટબમાં ડૂબીને મરી જાય. આગળ જણાવ્યું કે વગર કોઈ દબાણ એ માણસના પગ અને માથું એક ફૂટ ઊંડા બાથટબ માં ડૂબી ના શકે. દોસ્તો નો દાવો છે કે કોઈએ તેના બંને પગ પકડ્યા હતા અને જબરદસ્તી તેના માથાને પાણીમાં ડુબાડવામાં આવ્યો કે જેના લીધે તેનું મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે જે તે સમયે આ મોતની તપાસ પોલીસ કરતી હતી પણ કોઈ જ પુરાવા હાથ લાગ્યા એટલે મોતનો અસલ કારણ જાણી ન શકાયું પરંતુ હવે દોઢ વર્ષ બાદ જેલ ના ડીજીપીએ દોસ્તના હવાલે આ આ પ્રકારના ચોકાવનારા ખુલાસા કર્યા છે.જેના લીધે લોકોમાં વિવાદ વદ્યો છે.

જોકે ડીજીપી દોસ્તના હવાલે આ વાત કરી રહ્યા છે એનું બુધવારે 73 વર્ષની ઉંમરે કેરલ ને એક હોસ્પિટલમાં મોત થયું છે. તે કેરળ સરકારના સૌથી ભરોસાપાત્ર માણસ હતા. એટલું જ નહીં પણ સરકાર પણ આ પ્રકારના ક્રાઇમ મામલાનો ઉલ્લેખ આ માણસ થકી જ લાવતી. સોશિયલ મર્ડર કેસ ઉકેલવા માટે જ કેરળ સરકારે આ માણસની નિમણૂક કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *