બેંકમાં નોકરી મેળવવાની સારી તક છે. દેશની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) દ્વારા આ પોસ્ટમાં વિવિધ ભરતી કરવામાં આવી છે. જેમાં વાઇસ પ્રેસિડેન્ટ,વરિષ્ઠ મેનેજર માટેની પોસ્ટ છે. રસ ધરાવતા ઉમેદવારો બેંકની વેબસાઇટ પર જઈને ઑનલાઇન પણ અરજી કરી શકે છે.
અરજી કરવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર, 2018 છે. પોસ્ટ અને યોગ્યતા સંબંધિત અન્ય માહિતી નીચે આપેલ છે.
– વાઇસ પ્રેસિડેન્ટ (ડિજિટલ માર્કેટિંગ)
– વાઇસ પ્રેસિડેન્ટ (મીડિયા સ્ટ્રેટેજી એન્ડ ઓપરેશન્સ)
– સીનિયર મેનેજર (મારકોમ)
– સીનિયર મેનેજર (કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ)
– સીનિયર મેનેજર (ઇવેન્ટ્સ અને સ્પોન્સર્સ)
We are hiring and are looking to add talented and motivated individuals to our team. If you fit the bill wait no more and apply today! For more details, visit https://t.co/dNXBdhlXhb Last date: 6/12/2018 pic.twitter.com/rOB8n39sBJ
— State Bank of India (@TheOfficialSBI) December 1, 2018
તમે વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરી શકો છો. https://bank.sbi/careers/