લે આલે! આગળના બંને ટાયર ગાયબ છતાં હાઈવે પર મસ્ત દોડી રહ્યો છે ટ્રક- વિડીયો જોઈ મગજ કામ કરતુ બંધ થઇ જશે

સોશિયલ મીડિયા પર રોજે અલગ અલગ વિડીયો પોસ્ટ કરવામાં આવે છે. તેમાંથી કોઈક વિડીયો ખુબજ વાયરલ થાય છે. આજે અમે તમારી સામે એક એવો જ…

સોશિયલ મીડિયા પર રોજે અલગ અલગ વિડીયો પોસ્ટ કરવામાં આવે છે. તેમાંથી કોઈક વિડીયો ખુબજ વાયરલ થાય છે. આજે અમે તમારી સામે એક એવો જ વાયરલ થયેલો વિડિયો લઈને આવ્યા છીએ. આ વિડીયો જોઈને તમે પણ જરૂર ચોકી ઉઠશો. આ વિડીયોમાં તમને એક ટાયર વગર ચાલતો ટ્રક જોવા મળશે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમને એક ટ્રક દેખાશે જેના આગળના બંને ટાયર નથી. તેમ છતાં ટ્રક ડ્રાઇવર ખુબ જ આસાનીથી ટ્રક ચલાવી રહ્યો છે. આ વીડિયો જોઈને દરેક લોકો આશ્ચર્ય પામે છે કે, આગળના બે ટાયર જ નથી તેમ છતાંય ટ્રક ડ્રાઇવર ખુબ જ સરળતાથી હાઈવે પર ટ્રક ચલાવી રહ્યો છે.

આ વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “સેલ્યુટ હૈ ભાઈ” વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “એ ઇન્ડિયા હે બોસ” આ વિડીયોને 108,460થી વધુ લાઇક મળી છે. વિડીયો ડ્રાઈવરને તેની કાબેલીયત પર પૂરતો વિશ્વાસ હોય તેવું જોવા મળી રહ્યું.

 

View this post on Instagram

 

A post shared by memes comedy (@ghantaa)

આ વિડીયો પરથી સમજી શકાય કે, પરીસ્થિતિ ભલે કોઈપણ હોય જો તેમાંથી પાર ઉતરવાની આવડત ધરાવતા હોય તો બધુ જ જાણે સરળ છે. હાઇવે પર ઉપસ્થિત વાહન ચાલકો આ ટ્રકને જોઇને ખબૂ ચોકી ગયા છે. લોકો ચકિત થઈ ગયા છે. આ વીડિયો સોશ્યલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *