તમને ખબર છે શા માટે છોકરીઓ કિસ કરતી વખતે પગ હવામાં ઊંચો કરે છે? જાણી લો અહી

મિત્રો, તમે જયારે તમારી ગર્લફ્રેન્ડ અથવા વાઈફને કીસ કરો છો ત્યારે શું તે પોતાના પગ હવામાં ઊંચા કરે છે? તો જાણો તે શા માટે એવું કરે છે? લોકોને એવું લાગે છે કે છોકરીઓની ઊંચાઈ ઓછી હોવાના કારણે પરંતુ એવું નથી… દંપતિ હોય કે ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ પોતાનો પ્રેમ જતાવવા માટેનો સૌથી બેસ્ટ એક ઉપાય છે કિસ.. ઝઘડો થયો હોય કે પ્રિયજન પર પ્રેમ આવે એક કિસ કરવાથી બે વ્યક્તિ વચ્ચેના તમામ મતભેદ દૂર થઈ જાય છે.

જો કે કિસ ફિલ્મમાં થાય તે રીયલ લાઈફમાં પણ જોવા મળેછે. આ સ્થિતિ છે પગ હવામાં ઊંચો કરવાની. ફિલ્મોમાં પણ જ્યારે કિસનો સીન આવે ત્યારે દેખાડવામાં આવે છે કે યુવતીનો પગ હવામાં ઊંચો થાય છે. આમ દેખાડવા અને કરવા પાછળ શું કારણ છે તે જો તમે જાણતા ન હોય તો આજે જાણી લો. કિસ કરતી વખતે યુવતીઓ સામાન્ય રીતે પાછળ તરફ ઝુકે છે. આ કારણે તેના શરીરનું વજન પગ પર આવે છે અને આ વજનને બેલેન્સ કરવા માટે કિસ કરતી વખતે યુવતીઓ પગ હવામાં ઊંચો કરે છે.

કિસ ના અનુભવને માણવા માટે આ ક્રિયા થતી હોય છે. કેટલાક કિસ્સામાં પોતાની એન્જોયમેન્ટ દેખાડવા માટે પણ યુવતીઓ આમ કરતી હોય છે. તેથી યુવતીઓ કિસ કરતી વખતે શરીરની મુદ્રા આવી રીતે રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *