રોડ પર વગર કપડે ફરી રહી હતી મહિલા, કારણ જાણ્યું તો પોલીસનો છુટી ગયો પરસેવો

ડેલી સ્ટારના એક રિપોર્ટ અનુસાર કે ખર્કિવ ના જાલયુતીનો વિસ્તારમાં આ ઘટના બાદથી દહેશતનો માહોલ છે. જોનારાઓએ જણાવ્યું કે મહિલા સાથે લગભગ એક ૪૦ વર્ષની…

ડેલી સ્ટારના એક રિપોર્ટ અનુસાર કે ખર્કિવ ના જાલયુતીનો વિસ્તારમાં આ ઘટના બાદથી દહેશતનો માહોલ છે. જોનારાઓએ જણાવ્યું કે મહિલા સાથે લગભગ એક ૪૦ વર્ષની ઉંમર વાળો યુવક પણ હતો જે ફરાર થઈ ગયો.

પોલીસે તે વ્યક્તિ અને બાળકીની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે. પોલીસ વિભાગ જણાવી રહ્યું છે કે શોધખોળ કરવામાં આવી રહી છે અને મહિલાને કોઈ પ્રકારની માનસિક બીમારીથી પીડિત હોય તેવું લાગી રહ્યું છે.

પોલીસે જણાવ્યું કે આ મહિલા પોતાની 13 વર્ષની દીકરી અને બહેન સાથે રહેતી હતી અને દીકરીની લાશ પણ મળી આવી છે. હાલમાં મળી આવેલ માથું દીકરીનું છે કે નહીં તે વિશે હાલ પોલીસ જાણકારી નથી આપી શકી. મહિલા સાથે વસવાટ કરી રહેલો પુરુષ તેની બહેનનો બોયફ્રેન્ડ જણાવવામાં આવી રહ્યો છે. જે હાલમાં ફરાર છે.

પોલીસને આશંકા છે કે મહિલાની બહેન અને પ્રેમથી મહિલાના ઝઘડા બાદ કોઈએ દીકરીનું કતલ કરી નાખ્યું છે.યુક્રેનની પોલીસને બુધવારે મોડી રાત્રે કેટલાક લોકોએ ફોન કરી ફરિયાદ કરી હતી કે એક મહિલા હાથમાં ચાકુ લઈને વગર કપડે રસ્તા ઉપર ફરી રહી છે.

આ મહિલાનું આખું શરીર લોહીવાળું હતું અને એક બેગ એના હાથમાં હતું જેમાંથી પણ લોહી ટપકી રહ્યું હતું.પોલીસે પહોંચીને  મહિલાને ગિરફ્તાર કરી લીધી છે પરંતુ ચોંકાવનારી વાત એ છે કે મહિલા પાસે જે બેગ મળી આવ્યું જેમાં એક બાળકીનું કપાયેલું માથું મળ્યું છે.આ જોઈ પોલીસ ના પણ હોશ ઉડી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *