ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)માં મૃત સમજીને અંતિમસંસ્કાર કર્યા તે યુવક જીવતો નીકળ્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. છાણી પોલીસ(Chhani Police Station) દ્વારા દુમાડની…
Trishul News Gujarati મૃતક વ્યક્તિના અંતિમસંસ્કાર કર્યા બાદ સાંજે જીવતો ઘરે આવતા પરિવારના પગ તળે જમીન સરકી ગઈ- જાણો સમગ્ર મામલો