અમદાવાદ(ગુજરાત): આજકાલ હત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેવું જણાઈ રહ્યું…
Trishul News Gujarati સ્વાતંત્ર્ય પર્વ પર જ હત્યા: 65 વર્ષના આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી નિર્દયી હત્યાઅમદાવાદ
પ્રેમસંબંધમાં માતાએ પોતાના જ પુત્રની કરી હત્યા, પ્રેમી સાથે મળી દૂધમાં ઝેર આપી મૃતદેહ કર્યો રફેદફે
અમદાવાદ: અમદાવાદમાં પ્રેમીને પામવા માટે દીકરાની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ જોવા મળ્યું છે. સગી માતા પોતાના જ 3 વર્ષના દીકરાને લઈને પ્રેમીને મળવા ગેસ્ટ…
Trishul News Gujarati પ્રેમસંબંધમાં માતાએ પોતાના જ પુત્રની કરી હત્યા, પ્રેમી સાથે મળી દૂધમાં ઝેર આપી મૃતદેહ કર્યો રફેદફેઅમદાવાદમાં ‘પતિ પત્ની ઔર વો’ બનાવ આવ્યો સામે, એક લગ્નથી સંતોષ ન થયો તો પતિએ બીજા કર્યા લગ્ન, અને પછી તો…
અમદાવાદ(ગુજરાત): પૂર્વ વિસ્તારમાં પતિ પત્ની ઔર વો નો બનાવ જોવા મળ્યો છે. લગ્નના આઠ વર્ષ બાદ પત્ની હોવા છતાંય તેની જાણ બહાર આ પતિએ બીજી…
Trishul News Gujarati અમદાવાદમાં ‘પતિ પત્ની ઔર વો’ બનાવ આવ્યો સામે, એક લગ્નથી સંતોષ ન થયો તો પતિએ બીજા કર્યા લગ્ન, અને પછી તો…ત્રણ-ત્રણ મહિલા સાથે લગ્ન કરી ચોથી સાથે ઇલુઇલુ કરતા રંગેહાથ ઝડપાયો પતિ- અમદાવાદની આ ઘટના હચમચાવી દેશે
અમદાવાદ(ગુજરાત): અમદાવાદના ક્રાઇમબ્રાંચમાં એક પોલીસ કોન્સ્ટેબલ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસ કોન્સ્ટેબલના 3 લગ્ન થઇ ગયા હોવા છતાય તે અન્ય એક મહિલા…
Trishul News Gujarati ત્રણ-ત્રણ મહિલા સાથે લગ્ન કરી ચોથી સાથે ઇલુઇલુ કરતા રંગેહાથ ઝડપાયો પતિ- અમદાવાદની આ ઘટના હચમચાવી દેશેસંતાન પ્રાપ્તિની ઘેલછામાં યુવતી તંત્ર-મંત્રમાં પડી અને હવસખોર ભુવાએ સબંધ બાંધવા પાર કરી હેવાનિયત
અમદાવાદ(ગુજરાત): હાલમાં અમદાવાદમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિણીતાને સંતાન પ્રાપ્તિ થાય તે માટે ભુવાએ તેની સાથે શરીર સુખની માંગ કરતા મહિલાએ વેજલપુર…
Trishul News Gujarati સંતાન પ્રાપ્તિની ઘેલછામાં યુવતી તંત્ર-મંત્રમાં પડી અને હવસખોર ભુવાએ સબંધ બાંધવા પાર કરી હેવાનિયત12 વર્ષના હેમલે કોરોનાકાળને બદલ્યો અવસરમાં, બે વર્ષમાં સેલિબ્રિટી અને રાજનેતાઓના 100 સ્કેચ તૈયાર કર્યા
અમદાવાદ(ગુજરાત): છેલ્લા ઘણા સમયથી કોરોના કાળને લીધે દરેક વ્યક્તિ ચિંતામાં મુકાયા હતા. કોઈને ધંધાનું તો કોઈને સ્વાસ્થ્યની ચિંતાઓ સતાવી રહી હતી. આ દરમિયાન અમદાવાદ શહેરના…
Trishul News Gujarati 12 વર્ષના હેમલે કોરોનાકાળને બદલ્યો અવસરમાં, બે વર્ષમાં સેલિબ્રિટી અને રાજનેતાઓના 100 સ્કેચ તૈયાર કર્યાદારૂનો ધંધો કરવા અમદાવાદના બુટલેગરે એવો કીમિયો અપનાવ્યો કે, પોલીસ પણ ચડી ગોટે!
અમદાવાદ(ગુજરાત): આજકાલ પોલીસ દ્વારા સતત દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ઝડપી પાડવામાં આવતા હોય છે. અમદાવાદના કણભામાંથી 73 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. જાણવા મળ્યું…
Trishul News Gujarati દારૂનો ધંધો કરવા અમદાવાદના બુટલેગરે એવો કીમિયો અપનાવ્યો કે, પોલીસ પણ ચડી ગોટે!અમદાવાદના પોલીસકર્મીએ પાઈપથી વૃદ્ધના હાડકા ભાંગી નાખ્યા, Video જોઈ તમે પણ ચોકી ઉઠશો
અમદાવાદ(ગુજરાત): આજકાલ અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. ત્યારે એવા પણ ઘણા કિસ્સા સામે આવે છે જ્યાં પોલીસ જ પોતે દાદાગીરી કરતી નજરે ચડે…
Trishul News Gujarati અમદાવાદના પોલીસકર્મીએ પાઈપથી વૃદ્ધના હાડકા ભાંગી નાખ્યા, Video જોઈ તમે પણ ચોકી ઉઠશોક્રાઈમ સીટી બન્યું અમદાવાદ- હત્યા અને લુંટને અંજામ આપી પોલીસને આપી દીધી ખુલી ધમકી ‘હિંમત હોય તો…’
અમદાવાદ(ગુજરાત): ફરી એકવાર અમદાવાદ ક્રાઇમ હબ બની રહ્યું છે. અવાર નવાર હત્યા બનાવો અને હવે એક પછી એક લૂંટની ઘટના જોવા મળી છે. કાગડાપીઠ વિસ્તારમાં…
Trishul News Gujarati ક્રાઈમ સીટી બન્યું અમદાવાદ- હત્યા અને લુંટને અંજામ આપી પોલીસને આપી દીધી ખુલી ધમકી ‘હિંમત હોય તો…’અમદાવાદમાં અંગત અદાવતમાં ખેલાયો ખૂની ખેલ- કરીયાણાની દુકાનવાળાને છરીનાં ઘા મારીને કરી નિર્મમ હત્યા
અમદાવાદ(ગુજરાત): તાજેતરમાં વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો ચક્ચારો બનાવ સામે આવ્યો છે જેમાં અમદાવાદના અમરાવાડી વિસ્તારમાં અંગત અદાવતમાં 40 વર્ષીય કરિયાણાના વેપારીની…
Trishul News Gujarati અમદાવાદમાં અંગત અદાવતમાં ખેલાયો ખૂની ખેલ- કરીયાણાની દુકાનવાળાને છરીનાં ઘા મારીને કરી નિર્મમ હત્યાહેવાનિયતની તમામ હદો પાર: દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં 16 વર્ષીય સગીરા પર આચરવામાં આવ્યું દુષ્કર્મ
અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલી દુષ્કર્મ અને છેડતીની ઘટના દરમિયાન ફરીવાર એક બળાત્કારની ઘટના સામે આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે જયપુરથી બિહાર જઈ રહેલી…
Trishul News Gujarati હેવાનિયતની તમામ હદો પાર: દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં 16 વર્ષીય સગીરા પર આચરવામાં આવ્યું દુષ્કર્મલોકડાઉનમાં બેરોજગાર બનેલા યુવકે મોજશોખ પુરા કરવા 29 એક્ટિવાની કરી ચોરી
અમદાવાદ(ગુજરાત): છેલ્લા ધણા સમયથી અમદાવાદ શહેરમાં વાહન ચોરીની ધટનાઓમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. ત્યારે વાસણા પોલીસે એક્ટીવા ચોરી કરનાર આરોપીની વાસણા વિસ્તારમાંથી અટકાયત…
Trishul News Gujarati લોકડાઉનમાં બેરોજગાર બનેલા યુવકે મોજશોખ પુરા કરવા 29 એક્ટિવાની કરી ચોરી