શ્રીનગર:(જમ્મુ-કાશ્મીર) રવિવારે એક આતંકવાદી(Terrorist)એ શ્રીનગરના ખાનિયાર વિસ્તારમાં નજીકથી પોલીસ અધિકારીની ગોળી મારી હત્યા કરી હતી. જમ્મુ અને કાશ્મીર(Jammu Kashmir)ના પોલીસ વડા દિલબાગ સિંહે કહ્યું કે,…
Trishul News Gujarati આતંકવાદી બન્યા બેફામ: ભરબજારે પોલીસ કર્મચારીને ગોળી મારી કરી હત્યા- જુઓ CCTV વિડીયો