અમરેલી: અમરેલી પોલીસે બારોબાર કાર વેચી લોકો સાથે છેતરપીંડી કરનાર ચાર આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડ્યા છે. ઊંચા ભાડાની લાલચ આપી કાર ભાડે મેળવ્યા બાદ…
Trishul News Gujarati કારમાલિકોને ઉંચા ભાડાની લાલચ આપી ગાડી લઇ જઈ બારોબાર વેચી મારતો અલ્પેશ જાડિયો પકડાયો