ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) શહેરના માંજલપુર(Manjalpur) પોલીસ સ્ટેશનની સામે મોડી સાંજના રોજ અલ્ટો કારના ચાલકે એક્સિડન્ટ(Accident) સર્જ્યું હતું. રોડની નજીકમાં ખાટલા ઉપર બેઠેલા શ્રમજીવી પરિવારની એક મહિલા…
Trishul News Gujarati કાર ચાલકે રોડની નજીક ખાટલા ઉપર બેઠેલા પરિવારને અડફેટે લીધું- 5 વર્ષીય બાળકનું નીપજ્યું કરુણ મોત