મહિલાઓ માટે આ મોટી જીત છે. ઐતિહાસિક પગલું ભરતા કેન્દ્ર સરકારે મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડેમી ફોર પરમેનન્ટ કમિશન ફોર ઇન્ડિયા આર્મ્ડ ફોર્સિસમાં પ્રવેશવાની મંજૂરી આપી…
Trishul News Gujarati કેન્દ્ર સરકારે ઉઠાવ્યું ઐતિહાસિક કદમ: દેશની દીકરીઓ પણ હવે નેશનલ ડિફેન્સ એકેડમીમાં થઈ શકશે દાખલ