સુરત(Surat): સુરત શહેરમાં સ્મીમેર હોસ્પિટલ(Schmeier Hospital)ના ઓર્થોપેડિક વોર્ડ(Orthopedic ward)માં કેટલાક વોર્ડબોય કર્મચારીઓ બિન્દાસ દારૂની મહેફિલ માણી રહ્યા હોય તેનો વિડીયો શનિવારના રોજ સોશિયલ મીડિયા(Social media)માં…
Trishul News Gujarati સુરતની સ્મીમેર હોસ્પિટલ બની દારૂનો અખાડો, કર્મચારીઓ માણી રહ્યા છે બિન્દાસ દારૂની મહેફિલ- જુઓ વિડીયો