કોલેજમાં ખોદકામ કરતા થયો અદ્ભુત ચમત્કાર, પંચમુખી શિવલિંગ મળી આવતા દર્શન કરવા માટે લાગી લાંબી લાઈનો

બિહાર(Bihar)ના ઔરંગાબાદ(Aurangabad)માં સિન્હા કોલેજ(Sinha College)માં કોમર્સ બિલ્ડિંગના નિર્માણ માટેના પાયાના ખોદકામ દરમિયાન પંચમુખી શિવલિંગ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જ્યારથી શહેરની પ્રતિષ્ઠિત કોલેજમાં ખોદકામ…

Trishul News Gujarati કોલેજમાં ખોદકામ કરતા થયો અદ્ભુત ચમત્કાર, પંચમુખી શિવલિંગ મળી આવતા દર્શન કરવા માટે લાગી લાંબી લાઈનો