આ દિવસોમાં અફઘાનિસ્તાન(Afghanistan)ની રાજધાની કાબુલ(Kabul)માં નવરાત્રી(Navratri 2021) તહેવાર ઉજવવામાં આવે છે. ત્યાં સમગ્ર વાતાવરણ ભજન અને કીર્તનને કારણે ભક્તિમય બની ગયું છે. હવે તમે વિચારતા…
Trishul News Gujarati અરે વાહ! અફઘાનીસ્તાનના કાબુલમાં નવરાત્રી પર ગુંજી ઉઠ્યા હરે કૃષ્ણ અને હરે રામાના ભજન- જુઓ વિડીયોકાબુલ
જો બાયડન અને અશરફ ગની વચ્ચે થયેલા એક ફોન કોલથી બદલાયું અફઘાનિસ્તાનનું ભાગ્ય- જાણો 14 મિનિટ સુધી શું થઇ વાત?
કાબુલ પર તાલિબાનના કબજાના ત્રણ અઠવાડિયા પહેલા અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. તારીખ હતી-…
Trishul News Gujarati જો બાયડન અને અશરફ ગની વચ્ચે થયેલા એક ફોન કોલથી બદલાયું અફઘાનિસ્તાનનું ભાગ્ય- જાણો 14 મિનિટ સુધી શું થઇ વાત?કાબુલમાં વહી રહ્યા છે લોહીના નાળા અને ખાબોચિયા, ચારેય બાજુ જોવા મળી રહ્યા છે લાશોના ઢગલા- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે
ગુરુવારે કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલામાં અત્યાર સુધીમાં 90 લોકો અને 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે અને 150 થી વધુ લોકો ઘાયલ થયા છે.…
Trishul News Gujarati કાબુલમાં વહી રહ્યા છે લોહીના નાળા અને ખાબોચિયા, ચારેય બાજુ જોવા મળી રહ્યા છે લાશોના ઢગલા- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશેકાબુલ બોમ્બ વિસ્ફોટ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને ગુસ્સે થઈને તાલીબાનને આપી ગંભીર ચેતવણી- જાણો શું કહ્યું?
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલા અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે તેમની ક્રિયાઓ માટે જવાબદાર લોકોને સજા આપવાની પ્રતિજ્ઞા લીધી અને…
Trishul News Gujarati કાબુલ બોમ્બ વિસ્ફોટ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને ગુસ્સે થઈને તાલીબાનને આપી ગંભીર ચેતવણી- જાણો શું કહ્યું?કાબુલ એરપોર્ટ પર થયો મોટો બોમ્બ વિસ્ફોટ: અમેરિકન સૈનિકો સહીત 72 લોકોના મૌત- જુઓ હુમલાનો ખૌફનાક વિડીયો
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુવારે થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. મીડિયા અહેવાલો અનુસાર, કાબુલ એરપોર્ટ વિસ્ફોટોમાં 60 લોકો અને ઓછામાં…
Trishul News Gujarati કાબુલ એરપોર્ટ પર થયો મોટો બોમ્બ વિસ્ફોટ: અમેરિકન સૈનિકો સહીત 72 લોકોના મૌત- જુઓ હુમલાનો ખૌફનાક વિડીયોઅફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ગયેલું વિમાન થયું હાઈજેક, રવિવારથી પ્લેનનો કોઈ પતો નહી
તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આ દરમિયાન, એવા સમાચાર મળી રહ્યા છે કે યુક્રેનનું એક વિમાન કાબુલમાં હાઇજેક કરીને ઇરાન…
Trishul News Gujarati અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ગયેલું વિમાન થયું હાઈજેક, રવિવારથી પ્લેનનો કોઈ પતો નહીઅફઘાનિસ્તાન છોડ્યા પછી પણ લોકો નથી સુરક્ષિત: વિમાનમાંથી છોડવામાં આવી રહ્યા છે આગના ગોળા- જુઓ ખૌફનાક વિડીયો
કાબુલમાંથી તેના નાગરિકો અને અફઘાનોને બહાર કાઢવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન દરમિયાન યુએસ મિલિટરી પ્લેનનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈને…
Trishul News Gujarati અફઘાનિસ્તાન છોડ્યા પછી પણ લોકો નથી સુરક્ષિત: વિમાનમાંથી છોડવામાં આવી રહ્યા છે આગના ગોળા- જુઓ ખૌફનાક વિડીયોતાલિબાને બ્રિટનને આપી ખુલ્લી ધમકી: એક અઠવાડિયામાં કાબુલ છોડીને નહિ જાવ તો થશે જોવા જેવી
તાલિબાને બ્રિટિશ સૈનિકોને અફઘાનિસ્તાન છોડવાની સમયમર્યાદા નક્કી કરી છે. આતંકવાદી સંગઠને કહ્યું છે કે જો બ્રિટિશ સેના એક સપ્તાહમાં પરત નહીં ફરે તો તેના પરિણામ…
Trishul News Gujarati તાલિબાને બ્રિટનને આપી ખુલ્લી ધમકી: એક અઠવાડિયામાં કાબુલ છોડીને નહિ જાવ તો થશે જોવા જેવીઆખરે અફઘાનિસ્તાનના ભાગેડુ રાષ્ટ્રપતિનો પતો મળી જ ગયો, પોતાની સાથે લઇ ગયો છે આટલા લોકોને- જાણો ક્યાં દેશમાં છે
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની પોતાના 51 નજીકના લોકો સાથે દેશ છોડીને ભાગી ગયા છે. સ્થાનિક મીડિયા અનુસાર, ગની સાથે તેની નજીકના લોકો પણ હતા, જે…
Trishul News Gujarati આખરે અફઘાનિસ્તાનના ભાગેડુ રાષ્ટ્રપતિનો પતો મળી જ ગયો, પોતાની સાથે લઇ ગયો છે આટલા લોકોને- જાણો ક્યાં દેશમાં છેતાલીબાનીઓની શાન નથી ઠેકાણે: અફઘાનિસ્તાનમાં પ્રદર્શન કરી રહેલા લોકો પર કર્યું ફાયરીંગ- જુઓ હચમચાવી નાખે તેવો વિડીયો
કાબુલમાં લગભગ 20 વર્ષ બાદ તાલિબાન પાછો ફર્યો છે. આતંકવાદી સમૂહ હવે દેશમાં પોતાના ફેરફાર મુજબ નવા ફેરફારો લાગુ કરી રહ્યું છે. ભલે હજારો અફઘાન…
Trishul News Gujarati તાલીબાનીઓની શાન નથી ઠેકાણે: અફઘાનિસ્તાનમાં પ્રદર્શન કરી રહેલા લોકો પર કર્યું ફાયરીંગ- જુઓ હચમચાવી નાખે તેવો વિડીયોતાલીબાનીઓની મસ્તી: બાળકોની કારમાં બેસીને કરી રહ્યા છે મોજ, રાષ્ટ્રપતિ ભવનમાં કરી રહ્યા છે ઉજવણી- જુઓ વિડીઓ
અમેરિકી સૈનિકોને હટાવ્યા બાદ તાલિબાને માત્ર 10 દિવસમાં અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. કાબુલ એરપોર્ટની તસવીરો ભયાનક છે. વિમાનમાં ચડવા માટે લોકો લાઈન લગાવી રહ્યા…
Trishul News Gujarati તાલીબાનીઓની મસ્તી: બાળકોની કારમાં બેસીને કરી રહ્યા છે મોજ, રાષ્ટ્રપતિ ભવનમાં કરી રહ્યા છે ઉજવણી- જુઓ વિડીઓઅફગાનિસ્તાનમાં તાલીબાનીઓનું રાજ: લોકો દેશ છોડવા વિમાન પર લટકી પડ્યા, કંપારી છુટી જાય તેવા દ્રશ્યો આવ્યા સામે- જુઓ વિડીઓ
અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ પોતાનો સંપૂર્ણ કબજો કરી લીધો છે જે બાદ અફગાનિસ્તાનમાં ખુબ જ ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને અફગાનિસ્તાનના એરપોર્ટ પર લોકોની ખુબ જ…
Trishul News Gujarati અફગાનિસ્તાનમાં તાલીબાનીઓનું રાજ: લોકો દેશ છોડવા વિમાન પર લટકી પડ્યા, કંપારી છુટી જાય તેવા દ્રશ્યો આવ્યા સામે- જુઓ વિડીઓ