બોલિવૂડ એક્ટર સોનુ સૂદે(Sonu Sood) કોરોના(Corona) વાયરસની પ્રથમ લહેર અને બીજી લહેરમાં તમામ જરૂરિયાતમંદો માટે હાથ લંબાવ્યો છે. સ્થળાંતર કરનારાઓને બસ દ્વારા ઘરે મોકલવાથી લઈને…
Trishul News Gujarati શાળાએ ચાલીને જતી સેકંડો દીકરીઓને સોનુ સૂદે ફ્રીમાં આપી સાઇકલકોરોના
ગુજરાતમાં વધુને વધુ બાળકો આવી રહ્યા છે કોરોનાની ઝપેટમાં, અહિયાં એકસાથે આટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો આવ્યા પોઝીટીવ
ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona)ના રેકોર્ડબ્રેક કેસો(Record-breaking cases) દિવસેને દિવસે સામે આવી રહ્યા છે, ત્યારે કોરોનાની ત્રીજી લહેરની શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે…
Trishul News Gujarati ગુજરાતમાં વધુને વધુ બાળકો આવી રહ્યા છે કોરોનાની ઝપેટમાં, અહિયાં એકસાથે આટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો આવ્યા પોઝીટીવ24 કલાકમાં જ 58 હજાર લોકો સંક્રમિત થતા મચ્યો હાહાકાર- જાણો તમારે ત્યાં કેવી છે પરીસ્થિતિ?
દેશભરમાં કોરોના(Corona)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 58 હજાર 97 નવા કેસની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન 534 લોકોના મોત થયા છે…
Trishul News Gujarati 24 કલાકમાં જ 58 હજાર લોકો સંક્રમિત થતા મચ્યો હાહાકાર- જાણો તમારે ત્યાં કેવી છે પરીસ્થિતિ?સુરત તંત્ર બન્યું એલર્ટ! કોરોનાની ત્રીજી લહેર સામે લડવા શરુ કરી તૈયારીઓ- જાણો શું છે માસ્ટર પ્લાન?
સુરત(Surat): સમગ્ર દેશમાં કોરોના(Corona)ની સાથે સાથે હવે અત્યંત ખતરનાક પ્રકાર ઓમિક્રોને(Omicron) પણ હાહાકાર મચાવ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં તો વધારો થઇ રહ્યો છે. પરંતુ સાથે…
Trishul News Gujarati સુરત તંત્ર બન્યું એલર્ટ! કોરોનાની ત્રીજી લહેર સામે લડવા શરુ કરી તૈયારીઓ- જાણો શું છે માસ્ટર પ્લાન?ઓમિક્રોન પછી હવે કોરોનાનો આ ખતરનાક વેરિઅન્ટ મચાવશે હાહાકાર- 12 કેસ મળી આવતા મચ્યો ફફડાટ
કોરોના(Corona)નો કહેર છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે અને તે ભવિષ્યમાં ક્યારે સમાપ્ત થશે તેનો જવાબ કોઈની પાસે નથી, પરંતુ તેના નવા પ્રકારોનું આગમન વધુ…
Trishul News Gujarati ઓમિક્રોન પછી હવે કોરોનાનો આ ખતરનાક વેરિઅન્ટ મચાવશે હાહાકાર- 12 કેસ મળી આવતા મચ્યો ફફડાટભારતમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર- કોરોના તો ઠીક પણ ઓમિક્રોનના આંકડા જાણીને ઊંઘ હરામ થઇ જશે
ભારતમાં કોરોના(Corona) વાયરસના સંક્રમણનો ગ્રાફ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 33 હજાર 379 નવા દર્દીઓ મળી આવ્યા છે. આ દરમિયાન 124 લોકોના…
Trishul News Gujarati ભારતમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર- કોરોના તો ઠીક પણ ઓમિક્રોનના આંકડા જાણીને ઊંઘ હરામ થઇ જશેવર્ષની શરૂઆતમાં જ ફાટ્યો કોરોનાનો રાફડો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક કેસ- આંકડો જાણીને ટેન્શન વધશે
ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona) ફરી ધીમે ધીમે રફતાર પકડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કેસ એક હજારને પાર પહોચતા હાહાકાર મચી જવા પામ્યો છે. રાજ્યમાં છેલ્લા…
Trishul News Gujarati વર્ષની શરૂઆતમાં જ ફાટ્યો કોરોનાનો રાફડો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક કેસ- આંકડો જાણીને ટેન્શન વધશેભારતમાં કોરોનાની સાથે ઓમિક્રોન પણ બન્યો બેકાબુ, એક દિવસમાં 406 લોકોના મોત- કેસનો આંકડો જાણીને ધ્રુજારી છુટી જશે
ભારતમાં કોરોના(Corona) વાયરસનો નવો પ્રકાર ઓમિક્રોન(Omicron) ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં ઓમિક્રોનના 1431 કેસ નોંધાયા છે, જેમાંથી 488 દર્દીઓ સાજા થયા છે.…
Trishul News Gujarati ભારતમાં કોરોનાની સાથે ઓમિક્રોન પણ બન્યો બેકાબુ, એક દિવસમાં 406 લોકોના મોત- કેસનો આંકડો જાણીને ધ્રુજારી છુટી જશેભારતમાં ઓમિક્રોનનો અજગરી ભરડો, એક જ દિવસમાં સામે આવ્યા જથ્થાબંધ કેસો- આંકડો જાણીને ઊંઘ હરામ થઇ જશે
કોરોના(Corona)નો વેરિઅન્ટ ઓમિક્રોન(Omicron) દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક દિવસમાં 412 નવા કેસ સામે આવતાં સંક્રમિતોની સંખ્યા 1200ની નજીક પહોંચી ગઈ છે. ઓમિક્રોનના કારણે દેશમાં…
Trishul News Gujarati ભારતમાં ઓમિક્રોનનો અજગરી ભરડો, એક જ દિવસમાં સામે આવ્યા જથ્થાબંધ કેસો- આંકડો જાણીને ઊંઘ હરામ થઇ જશેઅરે બાપ રે.. આને કોઈ તો રોકો! ભારતમાં કોરોનાની સાથે ઓમિક્રોને પણ મચાવ્યો હાહાકાર- આંકડો જાણીને ધબકારા વધી જશે
ભારતમાં કોરોના(Corona) વાયરસની ઝડપ ફરી એકવાર વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 13,154 નવા કેસ નોંધાયા છે. બુધવારે…
Trishul News Gujarati અરે બાપ રે.. આને કોઈ તો રોકો! ભારતમાં કોરોનાની સાથે ઓમિક્રોને પણ મચાવ્યો હાહાકાર- આંકડો જાણીને ધબકારા વધી જશે‘મારા હાથને અડશે તો હું છોડીશ નહીં’ એવું કહીને રસીના ડરથી ઘરમાંથી ભાગી ગઈ મહિલાઓ- જુઓ વિડીયો
કોરોના(Corona)ની ત્રીજી લહેર નજીક આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને રસીને લઈને કેટલાક લોકોનો ડર હજુ પણ દૂર નથી થઈ રહ્યો. ગ્રામીણ વિસ્તારોમાં…
Trishul News Gujarati ‘મારા હાથને અડશે તો હું છોડીશ નહીં’ એવું કહીને રસીના ડરથી ઘરમાંથી ભાગી ગઈ મહિલાઓ- જુઓ વિડીયોઓમિક્રોને તો હદ વટાવી! ભારતમાં નવા વેરીએન્ટે મચાવ્યો હાહાકાર- ગુજરાતના આંકડા જાણીને ઊંઘ હરામ થઇ જશે
દેશમાં કોરોના(Corona) વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન(Omicron) હવે લોકોને ઝડપથી પોતાના નિયંત્રણમાં લઈ રહ્યું છે. આ આંકડો હવે 700ને પાર કરી ગયો છે. ઓમિક્રોન સંક્રમિત દર્દીનો…
Trishul News Gujarati ઓમિક્રોને તો હદ વટાવી! ભારતમાં નવા વેરીએન્ટે મચાવ્યો હાહાકાર- ગુજરાતના આંકડા જાણીને ઊંઘ હરામ થઇ જશે