જામનગર(ગુજરાત): ગુજરાત(Gujarat) રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર(Saurashtra)ના જામનગર(Jamnagar) જિલ્લામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો…
Trishul News Gujarati જામનગરમાં ફાટી પડ્યું આભ: ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાયા ગામડાઓ- જુઓ ખૌફનાક દ્રશ્યો