સુરત(Surat): શહેરમાંથી અવારનવાર પોલી દ્વારા જુગારધામ ઝડપી પાડવામાં આવે છે. ત્યારે સુરતના ચોકબજાર(Chok Bazaar) પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ પાડવામાં આવતા ત્યાં ચાલી રહેલા જુગારધામનો પર્દાફાશ…
Trishul News Gujarati સુરતના ચોક બજારમાં ધમધમી રહેલા દારૂ-જુગારના અડ્ડાનો થયો પર્દાફાશ- લાખોના મુદ્દામાલ સાથે 23 આરોપીઓની ધરપકડ