રાજસ્થાન(Rajasthan): ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની ટીમે જયપુર એરપોર્ટ(Jaipur Airport) પર 30 વર્ષની છોકરીના પેટમાંથી 4.70 કરોડ રૂપિયાનું હેરોઈન(Heroin) જપ્ત કર્યું હતું. DRIને 27 એપ્રિલે…
Trishul News Gujarati ડ્રગ્સ હેરાફેરીનો આવો કીમિયો ક્યારેય નહી જોયો હોય! વિદેશી યુવતીના પેટ માંથી નીકળી હેરોઈનની 70 કેપ્સ્યુલ