મોરબીમાં ઝુલતા પુલ તૂટી પડવાને પગલે મચ્છુ નદીમાં ગરકાવ હતભાગીઓને શોધવા આર્મી, નેવી, એરફોર્સ, એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.…
Trishul News Gujarati મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રહ્યા હાજર: મોરબીની મચ્છુ નદીમાં ડુબેલાઓને શોધવા આખીરાત ચાલ્યું સર્ચ ઓપરેશન