ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) શહેરમાં પહેલા વરસાદી ઝાપટામાં જ રોડ-રસ્તાઓ ચિકણા થઇ જતા અલગ-અલગ વિસ્તારોમાં ટુ-વ્હીલર(Two-wheeler) ચાલકો પડ્યાના સાતથી આઠ બનાવ સામે આવતા ગભરાટ ફેલાઈ ગઈ છે.…
Trishul News Gujarati News એવું તો શું થયું કે, અચાનક જ રસ્તા પર એક પછી એક ટુ-વ્હીલર ચાલકો રસ્તા પર જ ઢોળાઈ ગયા- જુઓ વિડીયો