તાલિબાનના સહ-સ્થાપક અને ટોચના કમાન્ડર મુલ્લા અબ્દુલ ગની બરાદર અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પરત ફર્યો છે. મુલ્લા અબ્દુલ ગની બરાદર હજુ પણ કતરની રાજધાની દોહામાં હતો,…
Trishul News Gujarati તાલિબાનનો કમાન્ડર મુલ્લા બરાદર આવ્યો કાબુલ, એરપોર્ટ પર કરવામાં આવ્યું જોરદાર સ્વાગત- જુઓ વિડીઓ