કુલદીપ કારીયા: લિબરલ અફઘાની નેતા અહેમદ શાહ મસૂદે સાલ 2001માં યુરોપની સંસદને સંબોધન કરતી વખતે અમેરિકા પર મોટા હુમલાની ચેતવણી આપેલી હતી. અફઘાનિસ્તાનમાં ઘૂસી ગયેલું…
Trishul News Gujarati તાલિબાનનું માવતર કોણ? ભારતને તાલિબાનોથી કેટલો ખતરો? વાંચો તમામ વિગતોતાલિબાન
‘હું રાહ જોઈ રહી છું, તાલીબાનીઓ આવે અને આવીને મને મારી નાખે’- જાણો કોણે આપ્યું દર્દભર્યું નિવેદન
તાલિબાનની સત્તા બાદ અફઘાનિસ્તાનમાં ઝડપી ફેરફારો થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજદ્વારીઓ દેશ છોડીને ભાગી ગયા છે. અફઘાનો પણ પોતાનો જીવ બચાવવા માટે બધું છોડીને…
Trishul News Gujarati ‘હું રાહ જોઈ રહી છું, તાલીબાનીઓ આવે અને આવીને મને મારી નાખે’- જાણો કોણે આપ્યું દર્દભર્યું નિવેદનતાલીબાનીઓની મસ્તી: બાળકોની કારમાં બેસીને કરી રહ્યા છે મોજ, રાષ્ટ્રપતિ ભવનમાં કરી રહ્યા છે ઉજવણી- જુઓ વિડીઓ
અમેરિકી સૈનિકોને હટાવ્યા બાદ તાલિબાને માત્ર 10 દિવસમાં અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. કાબુલ એરપોર્ટની તસવીરો ભયાનક છે. વિમાનમાં ચડવા માટે લોકો લાઈન લગાવી રહ્યા…
Trishul News Gujarati તાલીબાનીઓની મસ્તી: બાળકોની કારમાં બેસીને કરી રહ્યા છે મોજ, રાષ્ટ્રપતિ ભવનમાં કરી રહ્યા છે ઉજવણી- જુઓ વિડીઓઅફઘાનિસ્તાનનો ભાગેડુ રાષ્ટ્રપતિ પોતાની સાથે આટલી કાર ભરીને લઇ ગયો છે રૂપિયા- રકમ જાણીને આંખો પહોળી થઇ જશે
તાલિબાનની દયા પર દેશ છોડીને ભાગી ગયેલા અફઘાન પ્રમુખ અશરફ ગનીના સંબંધમાં રશિયન દૂતાવાસે ચોંકાવનારો દાવો કર્યો છે. કાબુલમાં રશિયન દૂતાવાસનું કહેવું છે કે, અફઘાનિસ્તાનથી…
Trishul News Gujarati અફઘાનિસ્તાનનો ભાગેડુ રાષ્ટ્રપતિ પોતાની સાથે આટલી કાર ભરીને લઇ ગયો છે રૂપિયા- રકમ જાણીને આંખો પહોળી થઇ જશેઅફઘાનિસ્તાનમાં અંધાધુંધી: ત્રણ અફઘાન નાગરિકો આકાશમાંથી ચાલુ વિમાને પડ્યા નીચે- જુઓ રૂવાડા ઉભા કરી દે તેવો વિડીઓ
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ મોટી સંખ્યામાં લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. આ દરમિયાન કાબુલ એરપોર્ટ પરથી ઉપડી રહેલા પ્લેનમાંથી ત્રણ મુસાફરો નીચે પડી ગયા…
Trishul News Gujarati અફઘાનિસ્તાનમાં અંધાધુંધી: ત્રણ અફઘાન નાગરિકો આકાશમાંથી ચાલુ વિમાને પડ્યા નીચે- જુઓ રૂવાડા ઉભા કરી દે તેવો વિડીઓઅફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીના વિમાનને તાજીકિસ્તાને ઉતરવા જ ન દીધું- હવે જઈ શકે છે આ દેશમાં
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બાદ ચારે બાજુ અરાજકતાનું વાતાવરણ છે. રવિવારે તાલિબાને કાબુલ અને રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો હતો. આ પછી રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ…
Trishul News Gujarati અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીના વિમાનને તાજીકિસ્તાને ઉતરવા જ ન દીધું- હવે જઈ શકે છે આ દેશમાં