કોટા(kota): બારાં જિલ્લાના અંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આસન(Aasan) ગામ નજીક પરવાન નદીમાં સ્નાન કરતી વખતે ત્રણ બાળકો(Children) ડૂબી ગયા હોવાનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો…
Trishul News Gujarati મંદિરે દર્શન કરવા ગયેલા ત્રણ બાળકો વહેતા પાણીમાં તણાયા, 19 કલાકની મહામહેનતે મળ્યા ત્રણેયના મૃતદેહ