તાલિબાનોએ ભારતીય પત્રકારની કરી હત્યા: સ્પેશિયલ ફોર્સિસ મિશનનું કવરેજ લઇ રહેલા દાનિશ સિદ્દીકીની કરી હત્યા

સમાચાર એજન્સી રોઇટર્સ માટે કામ કરનાર ભારતીય પત્રકાર, દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીના રહેવાસી ડેનિશ સિદ્દીકી…

Trishul News Gujarati તાલિબાનોએ ભારતીય પત્રકારની કરી હત્યા: સ્પેશિયલ ફોર્સિસ મિશનનું કવરેજ લઇ રહેલા દાનિશ સિદ્દીકીની કરી હત્યા