સુરત(Surat): શહેરના નવાગામ(Navagam)માં આવેલ ચિતા ચોકમાં બુધવારના રોજ રાત્રે એક મંડપ ડેકોરેશન(Porch decoration)ના વ્યવસાય સાથે સંકળાયેલા વૃદ્ધ વેપારી પર ચાર હુમલાખોરો(Attackers)એ ચપ્પુથી હુમલો કર્યો હતો.…
Trishul News Gujarati સુરતમાં મંડપ ડેકોરેશનના વેપારી પર ચાર યુવકોએ 10 સેકન્ડમાં 4 વખત ચપ્પુ વડે કર્યો હુમલો- જુઓ LIVE CCTV વિડીયો