ગુજરાત(Gujarat): મયૂરસિંહ રાણા(MayurSingh Rana) પર કરવામાં આવેલ જીવલેણ હુમલા(Attack)ના કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડ(Devayat Khavad)ના જામીન હાઇકોર્ટ(High Court) દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. 6 મહિના…
Trishul News Gujarati News રાણો રાજકોટથી તડીપાર… 72 દિવસના જેલવાસ બાદ દેવાયત ખવડના જામીન મંજુર કરતી હાઇકોર્ટ