મહાકાલના ભક્તો માટે ખુશખબર: ડોઢ વર્ષ પછી ભસ્મ આરતીમાં ભાગ લઈ શકશે ભક્તો

વિશ્વ વિખ્યાત ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં યોજાનારી ભસ્મ આરતીમાં આવતા અઠવાડિયાથી ભક્તોને પ્રવેશ મળવા લાગશે. આશરે ડોઢ વર્ષથી બંધ ભસ્મ આરતીના દર્શન કરનારા ભક્તો માટે મહાકાલ…

Trishul News Gujarati મહાકાલના ભક્તો માટે ખુશખબર: ડોઢ વર્ષ પછી ભસ્મ આરતીમાં ભાગ લઈ શકશે ભક્તો