કાશી વિશ્વનાથ ધામના માંધાતેશ્વર મંદિરના શિખર પર પડી આકાશીય વીજળી, દુર-દુર સુધી દેખાઈ વીજળીની ચમક

કાળઝાળ ગરમી બાદ વારાણસીના લોકોને થોડી રાહત મળી છે. ભારે પવન સાથે વરસાદી ઝાપટાથી વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. ત્યારે એક સમાચાર સામે આવ્યા છે…

Trishul News Gujarati કાશી વિશ્વનાથ ધામના માંધાતેશ્વર મંદિરના શિખર પર પડી આકાશીય વીજળી, દુર-દુર સુધી દેખાઈ વીજળીની ચમક