ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરામાં દારૂ અને માંસના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. સીએમ યોગીએ સંબંધિત અધિકારીઓને પ્રતિબંધની યોજના બનાવવાનો નિર્દેશ આપ્યો છે.…
Trishul News Gujarati BREAKING NEWS: હવેથી રાજ્યના આ શહેરમાં માંસ અને દારૂ વેચવા પર પ્રતિબંધ- મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય