મહારાષ્ટ્ર(Maharashtra)ની આર્થિક રાજધાની મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ(Mumbai International Airport) પર કસ્ટમ અધિકારીઓએ શારજાહથી આવી રહેલી કેન્યાની મહિલાઓના જૂથ પાસેથી કોફી પાવડરની બોટલોમાં છુપાવેલું 3.80 કિલો સોનું…
Trishul News Gujarati News કરોડોના સોનાની હેરાફેરી કરવા તસ્કરોએ એવો કીમિયો શોધી નાખ્યો કે, પોલીસને પણ આવી ગયા આંખે અંધારા- જુઓ વિડીયો