ડૉક્ટરની ઘોર બેદરકારી આવી સામે, મોતિયાની નિષ્ફળ સર્જરીએ 15 લોકોની રોશની છીનવી- હોસ્પિટલ સીલ

બિહાર(Bihar)ની મુઝફ્ફરપુર(Muzaffarpur) આંખની હોસ્પિટલમાં મોતિયાની નિષ્ફળ સર્જરી(Failed cataract surgery) બાદ આંખો ગુમાવનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. બુધવારે વધુ નવ દર્દીઓની આંખો કાઢવાની ફરજ પડી…

Trishul News Gujarati ડૉક્ટરની ઘોર બેદરકારી આવી સામે, મોતિયાની નિષ્ફળ સર્જરીએ 15 લોકોની રોશની છીનવી- હોસ્પિટલ સીલ