રાજસ્થાન(Rajasthan)માં સોમવારે બપોરે 3.30 વાગ્યે બાડમેર(Barmer) જિલ્લાના ખંડપ ગામમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI )ની શાખામાં નકાબધારી બદમાશો(Masked thugs)એ મોટી લૂંટ ચલાવી હતી. બદમાશો, પિસ્તોલ બતાવીને…
Trishul News Gujarati ધોળે દિવસે SBI બેંકમાં બંદુકની અણીએ ફિલ્મી સ્ટાઈલમાં નકાબધારી બદમાશોએ કરી લાખોની લુંટ -જુઓ CCTV વિડીયો