ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) સહિત સમગ્ર ગુજરાતમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા કરા સાથે કમોસમી વરસાદ(Rain) ખાબક્યો હતો. ત્યારે લોકોએ શિયાળાની સાથે સાથે ચોમાસાની ઋતુનો પણ અનુભવ કર્યો…
Trishul News Gujarati રાજ્યમાં લગ્નગાળો બગાડશે મેઘો! લગ્નમાં વરસાદ ખાબકતા થાળી લઈને આમથી તેમ દોડ્યા જાનૈયાઓ- જુઓ વિડીયો