ભારે વરસાદના કારણે પુર જેવી તબાહી સર્જાઈ, સેંકડો વાહનો નદીમાં તણાયા- જુઓ વિડીયો

ઉત્તરાખંડમાં સતત વરસાદ એક સમસ્યા બની રહી છે. વરસાદી પાણીના જોરદાર પ્રવાહને કારણે રાણીપોખરીમાં જખાન નદી પર બનેલો વૈકલ્પિક માર્ગ ધોવાઇ ગયો છે. જેના કારણે…

View More ભારે વરસાદના કારણે પુર જેવી તબાહી સર્જાઈ, સેંકડો વાહનો નદીમાં તણાયા- જુઓ વિડીયો