શાળા કોલેજમાં આ તારીખ સુધી વેકેશન, લોકડાઉન બાદ વાલીઓને ફી ભરવા માટે અપાશે છ મહિનાની છૂટછાટ

ગુજરાતમાં COVID19 ની પરિસ્થિતિમાં રાજ્યના વિદ્યાર્થીઓ અને બાળકોના શિક્ષણના હિતમાં CM વિજય રુપાણીએ સંવેદનશીલ અને મહત્વના નિર્ણયો કરતા રાજ્યભરના વાલીઓને મોટી રાહત આપી છે.લોકડાઉન બાદ…

Trishul News Gujarati શાળા કોલેજમાં આ તારીખ સુધી વેકેશન, લોકડાઉન બાદ વાલીઓને ફી ભરવા માટે અપાશે છ મહિનાની છૂટછાટ