સુરતના કતારગામમાં વેપારીને નકલી હીરા પધરાવી 37 હજાર રૂપિયા પડાવનાર ઠગ ઝડપાયો

સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)ના વેડરોડ(Vedroad)માં ઓફિસ રાખી હીરા વેપાર કરતા હીરા વેપારીને ઠગે ડુપ્લીકેટ હીરા પધરાવી 37 હજાર પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એસઓજી…

Trishul News Gujarati સુરતના કતારગામમાં વેપારીને નકલી હીરા પધરાવી 37 હજાર રૂપિયા પડાવનાર ઠગ ઝડપાયો