શાહજહાંપુરમાં જાનૈયાઓથી ભરેલી બોલેરોને ટ્રકે ટક્કર મારતાં સર્જાયો ગંભીર અકસ્માત-3 લોકોના કરૂણ મોત

Shahjahanpur Accident: ઉત્તર પ્રદેશના શાહજહાંપુર(Shahjahanpur Accident) પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્નમાં જતા મહેમાનોથી ભરેલી બોલેરોને ટ્રકે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરોના ટુકડા…

Trishul News Gujarati શાહજહાંપુરમાં જાનૈયાઓથી ભરેલી બોલેરોને ટ્રકે ટક્કર મારતાં સર્જાયો ગંભીર અકસ્માત-3 લોકોના કરૂણ મોત