રેલવે પ્રોટેક્શન ફોર્સ(RPF) ના જવાનોની તત્પરતાને કારણે ફરી એક વખત મુસાફરોનો જીવ બચી ગયો. તાજેતરનો કેસ મહારાષ્ટ્ર(Maharashtra)ના મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રના કલ્યાણ રેલવે સ્ટેશન(Kalyan railway station)નો…
Trishul News Gujarati શરુ ટ્રેને ઉતરી રહેલી સગર્ભા મહિલાનો પગ પ્લેટફોર્મ વચ્ચે ફસાયો અને પછી…- જુઓ કાળજું કંપાવી નાખે તેવો વિડીયો