અકસ્માતમાં પગ ગુમાવ્યો પણ હિંમત નહિ! એક પગ વડે 1 કિ.મી.સુધી કૂદી કૂદીને શાળાએ જાય છે દીકરી સીમા

બિહાર(Bihar)ના જમુઈ(Jamui)ની સીમા મોટી થઈને શિક્ષિકા બનવા માંગે છે. તેની હિંમત સામે મુશ્કેલીઓએ પણ હાર માની લીધી છે. સીમા દરરોજ એક કિલોમીટર પગપાળા ચાલીને શાળાએ…

Trishul News Gujarati અકસ્માતમાં પગ ગુમાવ્યો પણ હિંમત નહિ! એક પગ વડે 1 કિ.મી.સુધી કૂદી કૂદીને શાળાએ જાય છે દીકરી સીમા