Hyderabad Gulzar House Fire: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં જૂના શહેરની મધ્યમાં આવેલા ગુલઝાર હાઉસમાં ભીષણ આગ લાગી છે. આગમાં 17 લોકોના મોત થયા છે. ઘણા લોકો…
Trishul News Gujarati હૈદરાબાદના ગુલઝાર હાઉસમાં આગ, બાળકો સહીત 17 લોકોના મોત, પીએમ મોદીએ વળતરની જાહેરાત કરી